ટ્વિસ્ટ વાળો લવ - 28

(25)
  • 2.6k
  • 2
  • 1.4k

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 28 ) "અરે... હજુ આભાસ નો ફોન કેમ નથી આવ્યો.... યાર શું થયું હશે.... આભાસ ત્યાં પહોંચ્યા.... પછી પણ 3 કલાક થઇ ગઈ . છે.. યાર...... ! " રિયા.. કૅન્ટીન માં આંટા મારતી મારતી બોલે છે.. "ઓહો... રિયા.. તું ખોટી ચિંતા કરસ.... કઈ નઈ.. હજુ તો એ ત્યાં પોંચ્યો છે...ફ્રેશ થઇ ને પછી મળી ને કરશે મેસેજ અથવા ફોન... ડોન્ટ વરી યાર... " - રોહિત... " પણ... યાર.. એક બાજુ મોક્ષિતા સાથે પણ વાત નથી... થઇ... કે.. આભાસ ત્યાં આવ્યો છે... એમ... " -રિયા.. હવે બેશી ને બોલે છે... " પણ હવે તે ત્યાં ગયો