ટ્વિસ્ટ વાળો લવ - 21

(20)
  • 3.1k
  • 1.4k

" ઓય... તું થઇ ગઈ તૈયાર.... આવવાની છો કોલેજ..... કે.. હું જાવ... "- રિયા.. " અરે... આવવાની જ હોય ને... શું તું પણ.... અને.. તારે ક્યાં.. ગાડી ભાગી જાય છે..... ઉભીરે... 2 મિનિટ..... ઓકે... આવુજ છું.. હું... "- મોક્ષિતા.. " ઓહ.. ઓકે.. પ્લીઝ જલ્દી કર... " રિયા.. " અરે.... તું ક્યારથી.... કોલેજ જવા માટે...આટલી બધી.... વધારે. એકસાઇટેડ.. થઇ ગઈ.... હે.. બોલ.. "- મોક્ષિતા.. " અરે.. ના.. ના.. પણ મારે થોડું કામ.. છે... એટલે.. બસ.. "- રિયા.. " એમ... તો પણ ઉભીરે.... ઓકે... " મોક્ષિતા... " જલ્દી.... " રિયા.. " હા હા હવે... બસ.. ચાલ.... ચિબાવલી ... ચાલ.. "- મોક્ષિતા.. બને