અભાવ - ૩ - 2

(19)
  • 4k
  • 1
  • 1.6k

*અભાવ-૩* વાર્તા... પાર્ટ-૨૨૧-૧૨-૨૦૧૯આ વખતે મેં બહુ મોટી જીદ લીધી કે મારા ભાઈબંધો ને બાઈક છે તો મને નવું નહીં તો જુનું પણ બાઈક અપાવો... રોજબરોજ હું ઘરમાં બોલતો... માતા પિતા એ સમજાવ્યો કે હાલ તમારા ભણાવાના ખર્ચ છે તો પછી લઈ આપીશું ત્યાં સુધી તું કોલેજમાં પણ આવી ગયો હોય... પણ મારે તો મારો વટ પાડવો હતો... એટલે એક દિવસ સવારે નિશાળે જતાં હું કહીને નિકળ્યો કે...આજે સાંજે બાઈક જોયે નહીં તો હું ઘરે નહીં આવું..હાલ હું સ્કૂલમાં જવું છું... ત્યાં થી છૂટીને હું મારા દોસ્ત ના ઘરે જઈશ... અને સાંજે જય સર ના ટ્યુશન ક્લાસ પર... ટ્યુશન ક્લાસ છૂટવાના સમયે પપ્પા