ઢોલ - ( સામાજીક એકતાનું પ્રતીક)

  • 2.1k
  • 601

ઢોલ ( સામાજિક એકતા નું પ્રતીક ) લે. - દિનેશગિરી સરહદી #સરહદવાણી " ધ્રૂબાંગ.... ધ્રૂબાંગ. ......ધ્રૂબાંગ. ....... " " ધ્રુબાંગ......ધ્રુબાંગ... .." સીમાડાને ગજવી નાખે અને મોરલાઓને ગહેકાટ કરવા મજબૂર કરે તથા નાના બાળકો ચીસો પાડી જાય એવો ઢોલ ગર્જયો . વાંઢિયે - વાંઢિયે ટોળે વળીને બેઠેલા લોકો ખાટલા પરથી ઉભા થઈ ગયા. ( ખેતરમાં રહેઠાણ