સોનું ની સગાઈ

(33)
  • 1.9k
  • 1
  • 702

રાજકોટથી અમદાવાદ જતી બસમા મહેક અને તેના મમ્મી પપ્પાએ ત્રણ સીટ બૂક કરાવી. તેના મમ્મી પપ્પા બસ માં તેના નંબર વાળી સીટ પર બેસ્યા તો મહેક ની સીટ પાછળ ના ભાગમાં હતી એટલે તે તેની સીટ લઈ મ્યૂઝિક સાંભળવા લાગ્યો. થોડો સમય થયો એટલે બસ આખી ફૂલ થઈ ગઈ સિવાઈ કે મહેક ની બાજુની સીટ. તે પણ બૂક કરેલી હસે પણ હજી સુધી કોઈ આવ્યું ન હતું. બસ જેવી નીકળી ત્યાં એક છોકરીએ બસ ઊભી રખાવી ને તે બસ માં ચડી. એક હાથમાં સ્કૂલ બેગ અને બીજા હાથમાં સુટકેસ હતી. આજુ બાજુ જોયું પણ એક સીટ ખાલી ન મળી પાછળ