અધુરી આસ્થા - ૨૫

(23)
  • 4.5k
  • 1.5k

જુના અંકોમાં તમે વાંચયું તેમ. રાજેન્દ્રનાં મોબાઈલની આશક્તિનાં ભાઈ જોડે અદલાબદલી થઈ જાય છે, આશક્તિએ મોબાઈલનેં સુધાબેનને પહોંચતો કર્યો. આશક્તિ,સુધાબેન અને રાજેન્દ્ર સાથે ફરવા જતા અકસ્માતમાં બધાંનો બચાવ થાય છે.ન્યુઝ ચેનલમાં આશક્તિ ટીવીમાં પોતાના અકસ્માતમાં બચાવનાં ન્યૂઝ જોવે છે. અધુરી આસ્થા -૨૫ દુઃખી માણસો પાસે **સંતોષ** મેળવવાનો રસ્તો અન્યોની તકલીફો અને કમનસીબી ની મજા લેવાનો હોય છે. આથી ટીવી ચેનલો પણ જાણી જોઈને સનસનાટી વાળા ન્યુઝ પીરસ્યા કરે છે. કારણ કે ઘણા બધાં દુઃખી લોકોને અંધાધૂંધી, અકસ્માત, યુદ્ધ, વગેરે વગેરે સનસનાટીનાં સમાચારો જોવા બહુ ગમે છે. આવા સ્વાર્થી લોકો નાના સુના અકસ્માતથી બચી જવા ઉપરાંત પણ વર્ષો સુધી