અગ્નિપરીક્ષા - ૧૪

(29)
  • 3.7k
  • 2
  • 1.4k

અગ્નિપરીક્ષા-૧૪ ઋણાનુબંધ અનેરી ને ફોન પર રડતી સાંભળ્યા પછી મારા મામા અને મામી ને ખૂબ ચિંતા થવા લાગી હતી. બંને વિચારી રહ્યા હતા કે, "શું થયું હશે અનેરી જોડે. શું આપણે નીરવ કુમાર જોડે વાત કરીએ?"તેઓ વિચારી જ રહ્યાં હતાં ત્યાં જ ફરી ટેલિફોન ની રીંગ વાગી. એમને થયું કે કદાચ અનેરી એ જ ફરી ફોન કર્યો હશે. એ દોડતાં ત્યાં પહોંચ્યા અને એમણે ક્ષણ ની પણ રાહ જોયા વિના તરત જ ફોન ઉપાડ્યો."હેલ્લો, પપ્પા જી. હું નીરવ બોલું છું." સામે છેડેથી નીરવ નો અવાજ સંભળાયો. નીરવ નો અવાજ સાંભળીને તરત જ મારા મામા બોલી ઉઠ્યા, "શું થયું છે અનેરી ને