( મને મારા પપ્પા ની ડાયરી મળે છે, તેમાં તારીખ ૧૮ ના પાના પર ઘણું લખાયેલું હોય છે.... સુ છે એ હકીકત હવે જોઈ એ) તારીખ ૧૮-૫-૧૯૮૦ બુધવાર, અમે પરમદિવસે નક્કી કર્યું કે બધા બગીચા માં ફરવા જઈશું... દિવસ ના તો કઈ જવાય નઈ... અમે સાંજ પડે ને બગીચે જવાનું નક્કી કર્યું...હુ સમર મુકેશ ને હરેશ ગઈ કાલે ભેગા થયા...બપોર ના ૨ નો સમય હતો... મુકેશ - બગીચે સાંજે જવાનું નક્કી કર્યું તો છે આપડે.. પણ થોડા સમય થી જે બગીચા ની વાત સંભળાય છે એ તો આપને બધાને ખ્યાલ છે જ..... સમર - "સુ તુ પણ યાર, આજ ના