પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૩

  • 2.1k
  • 1
  • 1k

(પાછલા ભાગમાં જોયું કે સિકંદર ને એક મેસેજ મળે છે અને તે સાયમંડના હાથમાં ધુરા આપીને નીકળી જાય છે અને તેના ગયા પછી તે બધા રોબોટ્સ ને ડિએક્ટિવેટ કરે છે પણ સિકંદર ને આ બીક પહેલાથી હતી તેથી મિસાનીને પણ એક ડિવાઇસ આપ્યું હોય છે . સિવાનના વહિકલમાં બધા વર્મ હોલ ની નજીક પહોંચી ગયા છે હવે આગળ ) વહેલી સવારે જયારે સફાઈ કર્મચારી તે વ્યક્તિ અને કૂતરાની નજીક પહોંચ્યો અને તેમનું નિરીક્ષણ કરવા લાગ્યો અને તે વાઉક્તીને હાથ લગાડ્યો તેવીજ તેને કોઈ વિચિત્ર આભાસ થયો અને તે ઉલ્ટી કરવા લાગ્યો તેના શરીર પર લાલ ચકામાં ઉભરી આવ્યા