ડેવિલ રિટર્ન-2.0 - 22

(225)
  • 7.5k
  • 10
  • 3.5k

ડેવિલ રિટર્ન-2.0 22 પોતાનાં દીકરા અભિમન્યુ જોડે વેમ્પાયર પરિવારની સંદેશાવાહક સમી ઘંટડી હોવાથી એનું અપહરણ કરીને ક્રિસ એને પોતાની સાથે લઈ ગયો હોવાની વાત જ્યારે અર્જુન પીનલ જોડેથી જાણે છે ત્યારે એ અંદર સુધી હચમચી જાય છે. હવે અભિમન્યુને બચાવવા કંઈપણ કરવું પડે તો પોતે જરૂર કરશે એવાં નીર્ધાર સાથે અર્જુન ફાધર વિલિયમને મળવાં સેન્ટ લુઈસ ચર્ચ તરફ પ્રયાણ કરે છે. રાતભરનાં ઉજાગરા અને ડેવિડ સાથે થયેલી જોરદાર લડાઈ બાદ શારીરિક અને માનસિક એમ બંને રીતે થાકી ચુકેલો અર્જુન પોતાનો બધો થાક ભુલાવી પોતાનાં પુત્રને બચાવવા નીકળી પડે છે. રાધાનગર શહેરનાં રક્ષક બની ચુકેલાં અર્જુનનાં પોતાનાં પરિવાર પર જ્યારે મુસીબત