ભગ્ગા ડે

  • 4.1k
  • 1.2k

દિવસ : ૩ માર્ચ ૨000 સમય : ભર બપોરે ૩ વાગે સ્થળ : પેલું ટ્યૂશન જોડેનું મોટું મેદાન સૂર્ય હવે ઓવર ટાઈમ કરીને જાણે ઉનાળાની તૈયારી માર્ચથી જ કરવા લાગ્યો છે, એમ હમણાંથી જ ગરમીએ જોર પકડી લીધું છે. નાની નાની ધૂળની ડમરીઓ મેદાનમાં સ્પર્ધામાં ઉતરી છે. આ સમયે રસ્તાઓ પર વાહનોની અવર-જવરે ઓછી હાજરી પુરાવાનું ચાલુ કરી દીધું છે. ક્રિકેટ