ભીંતે લટકાવેલ છબી

(17)
  • 2.7k
  • 2
  • 915

"હ્યુસ્ટનમાં કેંસરને લઈ સારવાર સારી મળે છે તું ધવલને લઈને અહીં આવી જા" ફોન ઉપર મીતા તેની નાની બેન ટીનાને વિનવતી હતી. ટીના કહે "અહીં મુંબઈમાં પણ સારવાર સારી મળે છે તેથી તેને માટે કીમો ચાલુ કરી દીધો છે." " પણ બેના તેના ટેસ્ટ રીઝલ્ટ અને મેડિકલ ફાઇંડીગ અને એક્ષરે તો મોકલ.બીજો ઓપિનિયન તો લેવાય." ટીનાના પતિ ડૉ પરાશરે ફોનમાં જ કહ્યું ધવલને બ્રેન ટ્યુમર છે તેથી અહીં નાં ડોક્ટર તો ના જ કહે છે.તમારા મનની શાંતિ માટે જે કરવું હોય તે ખરુ.બાકી જેટલું આયુષ્ય છે તેટલું ભોગવી લેવાદો. "પણ પરાશરભાઇ તેમ હથીયાર હેઠા મુકી ના દેવાયને?" મીતાએ પોતાનો મત