ઝગડો, ચા અને કોફી - conversation

  • 5.9k
  • 1
  • 1.4k

હેય પાગલ...બસ આજ એક શબ્દ સાથે અમારી કાલ રાત્રે વાત શરૂ થઈ. પેલી:- હેય પાગલ,હું :- આરે વાહ, આજ ઘણા સમય પછી તારો મેસેજ, વાત શું છે?પેલી :- અલા હવે મારે તને મેસેજ પણ નાં કરવાનો?હું:- કરાયને, પણ આ વર્ષો પછી મેસેજ આવ્યો એટલે અચંબો લાગ્યો.પેલી :- યાર સૌથી પહેલા તો છે ને તું આ ભાષા તારી સુધાર, અચંબો, ને કેવ કેવા શબ્દો વાપરે છે. કંઈ સમજાય એવું બોલને.હું:- બકા આ મારા પ્રેમની ભાષા છે, હવે મારો પ્રેમ તને નાં સમજાય તો એમાં મારો શું વાંક??પેલી :- હા હવે ખબર છે તારો પ્રેમ, બધા માટે સેમ જ હોય છે તારો પ્રેમ.