ધ ડિજિટલ થિફ - ફિલ્મ સમીક્ષા

(33)
  • 8.3k
  • 2
  • 2k

આજ પહેલી વખત કોઈ ફિલ્મની સમીક્ષા કરી રહ્યો છું. મને ફિલ્મ સમીક્ષાનું વધારે નોલેજ નથી પણ તેમ છતાં આપ સૌ વાંચકમિત્રો મારા આ પ્રથમ અને અજાણ્યા પ્રયોગને સ્વીકારશો એવી આશા સાથે ફિલ્મની સમીક્ષા કરું છું. હું જે ફિલ્મની વાત કરી રહ્યો છું એ ફિલ્મ છે ‘ધ ડિજિટલ થિફ’ જેનું ઓરીજનલ નામ ‘થિરુટ્ટુ પયલે 2’ છે. ‘ધ ડિજિટલ થિફ’ એ એક ઇન્ડિયન તમિલ ફિલ્મ છે. જ્યારે મેં આ ફિલ્મ જોઈ ત્યારે એવું લાગ્યું કે આ એક ફિલ્મ નથી પણ આપણે જે સમયમાં અત્યારે જીવી રહ્યા છીએ તેનું સ્પષ્ટ ચિત્ર છે. કમ્પ્યુટરના આ ઝડપી યુગમાં આપણે જીવનમાં કેવા અજાણ્યા અને