એક પિતા

(24)
  • 8.2k
  • 2
  • 2.9k

વિશ્વ સૃષ્ટિની રચના ખુબ જ સરસ રીતે કરી છે .તેમાં પણ અનેક જીવો સંબંધો વગેરેની રચના કરી. પિતા એટલે જેના વિશે આપણે જેટલું કહીએ તે ઘટે. પિતા અને પુત્રી વચ્ચે નો સબંધ અલગ છે .આજના સમયમાં ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. પણ ખરેખર તો પિતાનો પિતાનો કોઈ દિવસ હોતો જ નથી. .પિતા માટે પણ શું કોઈ દિવસ ઉજવવામાં આવે છે .ખરેખર તો પૂરું વર્ષ પિતા માટે હોય છે . ઈશ્વર તો. આપણા નસીબમાં દુઃખ પણ દેશે પરંતુ પિતા ક્યારે પોતાના સંતાનોના નસીબમા દુઃખ નહિ આવવા દે. .પિતા વગર એક પણ દિવસ હોતું નથી