આધાત કે આપધાત

  • 3.9k
  • 918

આજ નો સમય એટલે છોકરા અને છોકરી જાતે જ લગ્ન કરવાનું નક્કી કરી લે છે. જયારે પરિવાર ને આ વાત ની ખબર પડે છે એટલે તેના લગ્ન બીજા છોકરા સાથે કરવી નાખે છે. અને આવા સમયે છોકરી આપધાત મોટું પગલું છે. હું પશ્ર્ન પૂછવા માગું છું કે શું આપધાત કરવાથી આવું કરનારા બીજા વ્યક્તિ ને પ્રેમ મળી જાય છે મારો જવાબ ના છે. જો તમે એક બીજા સાચો પ્રેમ કરતા હોય તો પરિવાર સાથે વાતચીત કરી ને પણ સમસ્યા નીકાલ મળી શકે છે. તો આવી જ એક કહાની તમારી સામે રજૂ કરૂં છું. આધાત કે આપધાત ? સુપ્રીતિ આપધાત