(પાછલા ભાગમાં જોયું કે બિલ્વીસ રિવાની મદદથી કેદની બહાર આવે છે અને શ્રેયસ પર હુમલો કરે છે પણ જયારે લાગે છે કે તે સામનો નહિ કરી શકે તે ફરાર થઇ જાય છે અને તે પ્રોડિસો સુધી પહોંચે ત્યાં સુધીમાં શ્રેયસ અને ટીમ ત્યાંથી નીકળી જાય છે હવે આગળ ) વર્મહોલનો રૂટ ઓલરેડી રેહમને ફીડ કરી દીધો હતો . પછી રેહમને બધાને મિટિંગ રૂમ માં બોલાવ્યા અને પ્રોડિસ પર શું થયું તેની જાણકારી આપી દરેકજણ આશ્ચર્યમાં ગરકાવ હતા કે આટલું બધું બની ગયું અને તે લોકો પાર્ટી કરવામાં વ્યસ્ત હતા . ઇયાને શ્રેયસ તરફ અંગુઠો ઊંચો કરીને કહ્યું હે