કાચું મોતી

(28)
  • 4.6k
  • 1
  • 1.2k

કાચું મોતી મુબઈ નાં અંધેરી સ્થિત વિશાળ બિલ્ડીંગ માં આજે વધુ ચહલપહલ હતી . કારણ હતું મેહુલ ઇન્ડસ્ટરીઝ નો જાજરમાન વાર્ષિકોત્સવ. સૌના આકર્ષણનું કેન્દ્ર હતાં હાલ નાં સમય માં ખુબ ચર્ચાયેલ બે વ્યક્તિત્વ ....એક મેહુલ ઇન્ડસ્ટરીઝ નાં ચેરમેન અજય શાહ અને બીજા સિતારા દેવી ફેમસ બોલીવુડ સેલીબ્રેટીઝ.... ૨૯ અપ્રિલ ,૨૦૧૫ ઘેરા ભૂખરા રંગના વાદળો