આધેડ ઉંમર નો પ્રેમ

(36)
  • 7k
  • 2k

મેં અનેક વખત એના હોઠો ને ચુમેલા પણ જે પ્રેમ આજે એના કપાળ ને ચૂમી ને મળ્યો એ કોઈ દિવસ નહીં મળેલો.એ મને વળગી રહી અને આજે એની આંખો માં પણ એક ગજબ ની શાંતિ હતી.ચેહરા પર એક ચમક પણ.મેં મનોમન જ પેલા યુગલ નો આભાર માન્યો ને વિચાર્યું કે એક આધેડ ઉંમર નું યુગલ મને પ્રેમ ની સાચી પરિભાષા શીખવી ગયું.