ફરજ

(16)
  • 4.1k
  • 1.2k

એક મહીના ની લાંબી રજાઓ પછી કમને જોબ પર હાજર થવાનો ટાઈમ છેવટે આવી જ ગયો. હૈયે પથ્થર મૂકી ને ગામ, ગામ ના મારા જીગરી જેવા ભાઈબંધો, માતા-પિતા અને સાથે જે સતત થોડાં ટાઈમ થી એની હાજરી સતત વધારતી અને મને એનાં સ્નેહ થી બાંધતી એવી મારી પત્ની ને કાલીઘેલી ભાષામાં સવાલો પૂછી પૂછીને હેરાન કરતી મારી વ્હાલસોયી દિકરી બધાંને પાછળ મૂકી હું મારી ફરજ તરફ આગળ વધ્યો. આખાં રસ્તે એમનાં વિશે વિચારતાં વિચારતાં