દિલ પ્રેમનો દરિયો છે - 3

(26)
  • 4.9k
  • 1
  • 2.8k

" લો, મમ્મી પણ આવી ગઈ " મહેરનું એટલું બોલતા જ બધાનું ધ્યાન તેના પર ગયું. ખુલ્લા હેર, ફેન્સી દેખાતી બ્લેક સાડી, ને તેમાં પણ હાઈ હિલ્સની ચપલ તેની અડધી ઉમરમાં થોડું ઓવર લાગતું હતું, પણ ખુબસુરતીના કારણે તેના પર બધું જ સુટ થતું હતું. " મહેર, આટલી જલદી તું ઘરે આવી ગયો, ને આ કોણ છે...??? પ્રકાશ તમે પણ આવી ગયાને મને ઇન્ફોમ પણ ના કર્યું....... ??? " એક જ મિનિટમાં જ તેને સવાલોનો વરસાદ શરૂ કરી દીધો હતો. " મોમ, પહેલા બે મિનિટ બેસો પાણી પીવો પછી હું તમારા બધા જ સવાલનો જવાબ આપી" નીતાબેનને બેસાડી મહેરે તેને