KING - POWER OF EMPIRE - 6 (S-2)

(84)
  • 4.8k
  • 3
  • 2.6k

(આગળનાં ભાગમાંં જોયું કે પોલીસ હેડ ક્વાર્ટર નો કન્ટ્રોલ રૂમ હેક કરીને તેમને ચેતવણી આપવામાં આવે છે, જે સ્પેશિયલ ટીમ તૈયાર કરી હોય એ બધા મરી ચૂકયા હોય છે, આ તરફ શૌર્ય ની એન્ટ્રી તો થાય છે પણ રુખીસૂકી અને હવે નાયક અલી પણ બાદશાહ અને સુલતાન ને બેવકૂફ બનાવી ને મુંબઈ મા આવી જાય છે) “આખરે કંઈ રીતે એ મુંબઈ મા આવ્યો???? ” સુલતાન બરાડયો “સુલતાન તેણે આપણ ને ફસાવવા માટે આ ચાલ ચલી છે, મારા અનુસાર તે અધવચ્ચે જ હેલીકોપ્ટર ની મદદથી નીકળી ગયો હશે અને આપણ ને ભ્રમિત કરવા પોર્ટ પર જહાજ મોકલ્યું ” બાદશાહ એ કહ્યું “હવે એ નાયક