ઍલિયન્સ

  • 4.5k
  • 1
  • 1.2k

મમ્મી મારે લેટ થાઈ છે સ્કૂલની બસ આવતી જ હશે જલ્દી કર ને વેદાંત બોલ્યો. એટલામાં હાથમાં ન્યૂઝપેપર વાંચતા રોનક બોલ્યો મને ચા કયારે મળશે મારે આજે અગત્યની કોન્ફેરેન્સ છે સાયન્સટીસ્ટ આવી રહ્યાં છે હા આવું છું બાપા થોડીક વાર બાપ દિકરો રાહ નહિ જોઈ શકતાં તમે બે અને હું એક છું. લવ યુ મોમ લવ યુ ડેડ બાય શિયા ત્યાં વળતો આવાજ કર્યો ધ્યાન રાખ જે અને તોફાન ઓછા કરજે. ત્યાં રોનક બોલ્યો મારું બેગ લઈ આવ હું પણ લેબોરેટરી પર જવા નીકળું. ત્યાં રૂહી બોલી હા આજે તમારી એટલા વર્ષની મહેનત સફળ થાશે, હા બેસ્ટ ઓફ લક લેબોરેટરીનાં