અણબનાવ - 8

(59)
  • 5.6k
  • 3
  • 3.3k

અણબનાવ-8 તિલકનાં ગુરૂ ગંગાગીરીએ જાતે બનાવેલી ચા પીધા પછી આકાશ,રાજુ અને વિમલને જાણે બધા દ્રશ્યો સ્થિર થયા અને પછી બધુ વિસ્મૃત થયુ.જયાંરે ધીમે ધીમે ભાન આવ્યું ત્યાંરે આકાશને આ અંધારી જગ્યામાં સાથે બીજુ પણ કોઇ છે એવો અનુભવ થયો.આકાશે ઉંચા અવાજે પુછયું “રાજુ....વિમલ..તમે કયાં છો?” “આકાશ, આ શું થયું? આપણે કયાં છીએ?” એ વિમલનો અવાજ હતો.“રાજુ...ઓ રાજુ.આ રાજુ કયાં છે?” આકાશે ફરી પુછયું.રાજુનો કંઇ અવાજ ન આવ્યોં.પણ એક દિશા તરફથી કંઇક અવાજ આવ્યોં.એ દરવાજો ખુલવાનો અવાજ હતો.અંદર થોડો પ્રકાશ આવ્યોં.એટલે અંદર બધુ દેખાયું.આકાશે એ દરવાજા તરફ જોયું.ત્યાં જે માનવ આકૃતિ હતી એ કદાચ તિલક જ ઉભો છે એવું