પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૨૧

  • 2.6k
  • 1
  • 1.1k

(પાછલા ભાગમાં જોયું કે રિવા પાસેથી ખબર મળ્યા પછી શ્રેયસ કેદમાં રહેલા સિવાન સુધી પહોંચે છે પણ ત્યાં તેને ખબર પડે છે કે કેદ માં બિલ્વીસ છે અને સિવાન બહાર બિલવીસના નામથી ફરી રહ્યો છે પણ શ્રેયસ તેને બહાર લઇ જવાને બદલે બેભાન કરીને કેદમાં નાખી દે છે હવે આગળ ) રેહમને કહ્યું આ શું કર્યું ? શ્રેયસે કહ્યું આ ખોટું બોલી રહ્યો હતો . રેહમને પૂછ્યું તમે એવું કેવી રીતે કહી શકો ? શ્રેયસે કહ્યું તેની વાતમાં ઘણા બધા લૂપહોલ્સ છે . રેહમન શ્રેયસ તરફ જોઈ રહ્યો . શ્રેયસે આગળ જણાવ્યું કે પહેલી વાત કે જો આ