અઘોર કુકર્મ.. - 2

(161)
  • 5.7k
  • 2
  • 4.2k

અઘોર કુકર્મ ભાગ :-૨ ૧૮-૧૨-૨૦૧૯સારા એ જોયું તો ધારા બેભાન પડી છે એણે એનાં મોં પરથી રૂમાલ દૂર કર્યો.... ધારા ને ગુપ્ત ભાગમાં થી લોહી નિકળતું હતું... સારા ધારા ને ઉંચકીને આઉટ હાઉસમાં લઈ ગઈ અને પલંગમાં સુવડાવી... મનીષા ને ફોન કરી રડતાં રડતાં જલ્દી આવી જવા કહ્યું... મનીષા એ રજની ને કાનમાં કહ્યું અને એ બંને ઘરે આવ્યા.... અને ધારા ની હાલત જોઈને મનીષા સમજી ગઈ ... અને સારા એ બધી વાત કરી...એણે એનાં જેઠને ફોન કર્યો અને પોલિસ સ્ટેશન જવું છું કહ્યું એ જ એની ભૂલ... મનીષા એ કેતન ને બે લાફા મારી દીધાં એટલે કેતને ગુસ્સો કરી