વિશ્વના ઇતિહાસના ૨૫ જબરદસ્ત બદલાના કિસ્સાઓ

(22)
  • 2.7k
  • 8
  • 935

મહાત્મા ગાંધીનું એક પ્રખ્યાત અવતરણ છે જેમાં તેમણે કહ્યું છે કે જો દરેક વ્યક્તિ આંખ માટે આંખ લેવાનો બદલો લે તો એક દિવસ આખું વિશ્વ આંધળું થઇ જશે. ટૂંકમાં કહીએ તો ગાંધીજી બદલો લેવાની ભાવનાની વિરુદ્ધ હતા. પરંતુ આ વિશ્વમાં અમુક એવી ઘટનાઓ બની છે અથવાતો એવા વ્યક્તિઓ પણ થઇ ગયા છે જેમણે માત્ર આંખ માટે આંખ જ નથી લીધી પરંતુ દાંત માટે દાંત પણ લીધા છે અને બદલો લેવા માટે કોઈની હત્યા પણ કરી છે. ઇતિહાસમાં ડોકિયું કરીએ તો બદલાને મોટેભાગે ન્યાય આપવાની ભાવના તરીકે ઓળખવામાં આવતી હતી આ ઉપરાંત કોઇપણ વ્યક્તિ ગુનો કરતા ડરે તે માટે પણ બદલો