જીવલી અઘોરી

(41)
  • 4.9k
  • 1.3k

...જીવલી અઘોરી... ...ના મારે કંઈ એવા સપનાઓના મહેલ નથી ચણવા,જે સપના જ કહેવાય. કોઈના કુળના j દિવા હોલવીને મારી ઝુંપડીના મહેલમાં અજવાળા નથી જોઈતા.અરે ! તું વિચારતો ખરા તેનો આત્મા? ...શું ? આત્મા ? તું કયા આત્માની વાત કરે છે ? કયા? (અટકીને દેવલો ફરી બોલ્યો) અરે જેના સેકન્ડના પા ભાગનાએ લાખો ભાગના સમય માત્રથીએ દૂર થતાજ આપણી આખીએ આ દુનિયા લૂંટાઈ જાય છે.આપણા અસ્તિત્વનું પંચમહાભૂતમાં એજ ઘડીએ વિસર્જન થઈ જાય છે.સ્વજનો,કુટુંબીઓ,મિત્રો,શત્રુઓ સૌની માયા-મૂડી ક્યાંય ઓજલ થઈ જાય છે.સૌ રડે છે બાર દાહડા અને પછી જમે છે ખુશાલીના લાડવા કે "હાશ ! આત્મા સદ્-ગતિ