ભૂલ - 6

(18)
  • 3k
  • 2
  • 1.1k

[ આગળ ના પાર્ટ માં નિલ અને હર્ષ ને ખબર પડી જાય કે તેની સાથે કોઈક મસ્તી કરી રહ્યું છે. ] આ ભાગ ,ભાગ 4 સાથે જોડાયેલ છે. " બ્રિસા કેમ છે હવે તને ?" બ્રિસા મોબાઈલમાં ગીત સાંભળતી હતી ત્યારે અવાજ આવ્યો. " કોણ ?" બ્રિસા કાનમાંથી ઇઅરફોન કાઢતા બોલી. " તું મને યાદ કરી ને ડરી ગઈ હતી ને એ. " " ફરીથી નઇ. ફરીથી નઇ. ફરીથી નઇ. " બ્રિસા જોરથી આંખો બંધ કરીને બોલવા લાગી. " ચિંતા ના કર હું તને કઈ નઇ કરું. " " ચાલી જા. મારે નથી વાત કરવી. " બ્રિસા સ્થિર જ રહી. "