ડેવિલ રિટર્ન-2.0 - 20

(240)
  • 6.7k
  • 17
  • 3.1k

ડેવિલ રિટર્ન 2.0 20 પોતાની બુદ્ધિ અને અપ્રિતમ શોર્ય વડે ડેવિડનો અંત આણી ફાધર વિલિયમને બચાવવામાં અર્જુન સફળ થાય છે. જ્હોન અને ડેઈઝી સમેત બધાં ગુલામ વેમ્પયરોનો ખાત્મો પોતાની ટીમ થકી થઈ ચૂક્યો હતો એ જાણી ચુકેલો અર્જુન પોતાનાં સાથીદારોને અભિનંદન આપવાં બાઈક પર સવાર થઈને સરદાર પટેલ ગાર્ડન તરફ આગળ વધ્યો. નાયકનાં જણાવ્યાં મુજબ વેમ્પાયર પરિવારનાં બે સભ્યોને મારવામાં એ સફળ થયો છે ત્યારે અર્જુનને ખુશી તો થઈ પણ સાથે-સાથે એ વાતની ચિંતા પણ થઈ કે વેમ્પાયર પરિવારનાં ત્રણ સદસ્યો હજુ જીવિત છે, એમાં ખાસ કરીને ક્રિસ જીવિત હોવાનું જાણ્યાં બાદ અર્જુનને વધુ ચિંતા થઈ રહી હતી. અર્જુન જ્યારે