ભાગલા

(21)
  • 3.1k
  • 760

પ્રેમી બા ની ઉંમર હવે થવા આવી હતી. તેમને ત્રણ દીકરા. પ્રકાશ મોટો તેથી નાનો વિશાળ અને મયુર. પ્રકાશને પત્ની દિવાળી અને બે દીકરીઓ. પ્રકાશને ખેતી કરે. જ્યારે વિશાળ શહેરમાં એક બેંક માં નોકરી કરે અને તેની પત્ની જશોદા સાથે ભાડાનાં મકાનમાં રહે. મયુર દસમું ધોરણ ગામમાં જ ભણે. પ્રેમી બાને હવે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી ગામનો ડોકટર પાસે થી દવા લેતાં. પ્રેમી બા ની સેવા દિવાળી વવું કરતી. જેમ જમે તેમની બીમારી વધતી ગઈ તેમ તેમ દિવાળી તેમની સેવા કરવાનું ટાળતી. તેમનાં થેપાડા ધોવા પડે ઇ તેને ગમતું નહિ. " આ તમારી માં ને મૂકી આવો તમારાં