સાંજ - ૧

(31)
  • 4.1k
  • 3
  • 1.9k

સાંજભાગ - ૧“એ હતી એક સાંજ, ખૂબજ સુંદર સાંજ, મનોરંજક સાંજતું હતી સાથે, વર્ષા વર્ષી હતી સાથે, પણ અધૂરાશ પણ રહી સંગાથે,હું ઈચ્છું છું માંગું છું યાચું છું હજી એક સાંજ, એવી જ મનોરંજક સાંજ, એક સંપૂર્ણ સાંજ” પોતાની આગવી કાવ્ય શૈલીમાં અરમાને કહ્યું અને અચનાક એક નાના બાળકની જેમ રડતા રડતા આજીજી કરતાં કહ્યું “શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારા માં? હું વધુ કઈ નથી માંગી રહ્યો બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે, પણ...પણ તું એ પણ દેવા તૈયાર નથી?” રડતાં રડતાં એ મોઢું નીચું કરીને ઘુટણપર બેસી ગયો. એની સામે