આલિંગન

(32)
  • 4k
  • 2
  • 801

આમ તો ધારા પિતાની સામે બોલી ના શકી જ્યારે એના પિતા એ એના લગ્ન એક વિધુર,એક બાળક ના પિતા સાથે નક્કી કર્યા...ખૂબ સુખી ઘર ને માણસો પણ સારા હોવાથી આ નિર્ણય લીધો હતો ધારા ના પિતા એ...એક લાંબી બીમારી માં રાજ ની પહેલી પત્ની નું અવસાન થયું હતું...બસ રાજ ને તો એના ઘર પરિવાર એના માતા પિતા ને સાચવે એવી પત્ની એક મા અને એક વહું જોતી હતી....ધારા ને જોતા જ રાજ ને આ તમામ ગુણ એમાં જોયા...ને હા કહી દીધી.....ખૂબ સમજાવટ ના અંતે ધારા માની ગઈ પણ.....મન માં જોયેલા એના ભરથાર ના સમણા આમ જ અધૂરા રહી ગયા...પરણી ને