અઘોર કુકર્મ - 1

(76)
  • 8.3k
  • 3
  • 5k

*અઘોર કુકર્મ ભાગ:- ૧* વાર્તા... મારી એક ફ્રેન્ડ ની નાની બહેન....એની નાની દિકરી ની વાત છે.... રોજ વોટ્સએપ પર મારી ફ્રેન્ડ હું ગુડ મોર્નિંગ લખું કે ના લખું એનો રોજ મેસેજ હોય ગુડ મોર્નિંગ માય ડિયર..... છેલ્લા દશેક દિવસથી એના કોઈ મેસેજ ન હતાં.... મને ચિંતા થઈ કે આ ગઈ ક્યાં???? એની તબિયત તો સારી હશે ને??? મેં કાલે જ ફોન કર્યો ..... એણે ફોન ઉપાડયો.... મેં પુછ્યું મીતા તારી તબિયત તો સારી છે ને ??? એણે કહ્યું કે હા... તો મેં કહ્યું કે તો શું વાત છે તારા કોઈ મેસેજ નથી??? મારાથી નારાજ છે??? એ ફોનમાં જ રડી પડી.... પછી