બેચલર લાઈફ - ૪

  • 4.1k
  • 3
  • 1.2k

"બ્રાઝિલ......લા......લા...........લા......લા......""બેબી બ્યુટીફુલ કર ગઈ.............""તેરે સંગ યારા.......આ....આ...."વગેરે જેવા પાર્ટી સોંગ ડી.જે. ના સૂરમાં રેલાાઈ રહ્યા હતા.એક એક્ટિવા પાર્કિંગ માં ઉભી રહી વૈદિક અને મલ્હાર પાર્ટીવેર લૂકમાં એન્ટર થયા.સંજય અંદર જ હતો.બંનેએ જોયું સંજયની આજુબાજુ ૧૦ જેટલા સીનીયરો હતા.અને સંજય ફ્રેશર્સની મજા લેતો હતો.એટલામાં મલ્હાર નો વારો આવ્યો.મલ્હાર ને કીધું,"પેલી છોકરી જોડે જઈને વાત કરે."મલ્હારે કોઇ દિવસ આવી રીતે વાત કરી નહોતી એટલે થોડો અન્કમફૅટેબલ ફીલ થયું પણ જઈને જેમતેમ વાત કરીને પાછો આવ્યો.બધાએ મજા લીધી પણ ફ્રેશર્સ સ્ટુડન્ટ્સને ખબર હતી કે આ એક પ્રકારનું રેગિંગ છે.ત્યારબાદ જોડે ઉભેલા વૈદિક ને એ જ પ્રશ્ન પૂછયો.વૈદિક એ જવાબ આપ્યો,"ના ફાવે હો આવું બધું