પોસ્ટમેન

(26)
  • 3.1k
  • 2
  • 626

પોસ્ટમેન એક દરવાજા પાસે ઊભો રહી કહ્યું. " ટપાલ આવી છે લઈ લો " ત્યાં રૂમની અંદર થી કોઈ છોકરી નો અવાજ સંભળાયો હું આવું છું. પોસ્ટમેન તો પાંચ મિનિટ ઊભો રહ્યો તો પણ કોઈ ન આવ્યું એટલે ફરીથી કહ્યું અરે.... ઘરની અંદર કોઈ હોય તો ટપાલ લઈ લો. દરવાજાની અંદરથી ફરી અવાજ આવ્યો પોસ્ટમેન સાહેબ દરવાજા પાસે કાગળ રાખી દો હું લઈ લઈશ. પોસ્ટમેન કહ્યું કાગળમાં સહી કરવી પડશે એટલે હું ઊભો છું તમે જલ્દી આવી જાવ. દસ મિનિટ થઈ એટલે અંદર નો દરવાજો ખુલ્યો પોસ્ટમેન સાહેબે જોયું તો એક અપંગ છોકરી હતી. જેમના બંને પગ ન હતા. પોસ્ટમેન