કોરોના વાયરસ

  • 6k
  • 1.5k

આજે વાત કરવી છે કોરોના વાયરસની .ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ આ વાયરસે આખી દુનિયાને ભયભીત કરી નાખી છે .કેટલો ખતરનાક છે આ કોરોના વાયરસ?શુ ખરેખર ડરવાની જરૂર છે ? કેટલી ઝડપથી ફેલાય છે?તેનાથી બચવા શુ પગલાં લેવા જોઈએ વગેરે પ્રશ્નો ઉપર આજે આપણે ચર્ચા કરીશું .8th ફેબ્રુઆરી 2020 સુધીમાં 34000 જેટલા કેસ નોંધાયા છે તેમાંથી લગભગ 700 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે .સૌપ્રથમ આપણે સમજીએ કે કોરોના વાયરસ શુ છે .કોરોના વાયરસ એ કોઈ સિંગલ વાયરસ નથી પરંતુ વાયરસની ફેમેલી છે .સામાન્ય શરદી-ઉધરસ પણ એક પ્રકારનો કોરોના વાયરસ જ છે.હાલનો કોરોના વાયરસ જેનાથી દુનિયા આખી ભયભીત છે એ ચીનના વુહનમાં