પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૯

  • 2.8k
  • 1
  • 1.2k

(પાછલા ભાગમાં જોયું કે સિકંદરની કંપની ઈ.સ. ૨૨૪૫ સુધીમાં જગત ની નો. ૧ કંપની બની જાય છે અને આ તરફ APAL પોતાનું સ્પેસ વેહિકલ અવકાશમાં છોડે છે જેમાં રેહમન ની કપ્તાની માં ૧૬ જણ ની ટીમ પ્રવાસ કરી રહી છે હવે આગળ ) ઈ. સ. ૨૨૫૦ (જ્યાંથી આપણી વાર્તા ની શરૂઆત થઇ હતી) રેહમને કંટ્રોલ રૂમ માં એક મિટિંગ બોલાવી અને બધાને કહ્યું કે એક બહુજ જરૂરી અને સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. આપણું સ્પેસ વેહિકલ એન્દ્રી એક ગ્રહ પર લેન્ડ થવાનું છે અને તે ગ્રહ નું નામ છે રેવન બી . અને અહીં ૧૦૦૦ પૃથ્વીવાસી