KING - POWER OF EMPIRE - 5 (S-2)

(109)
  • 5.7k
  • 6
  • 2.8k

(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ બે વર્ષ માટે નોકરી છોડી દે છે અને ડેવિલ આઈ વિશે મા માહિતી મેળવે છે, હવે તે ડેવિલ આઈ ના રહસ્યો જાણી ને તેની પાછળ જે પણ હોય તેને ખતમ કરવા માંગે છે, આ તરફ S.P. તો ઈન્ડિયા આવી જાય છે પણ શૌર્ય તેની સાથે દેખાતો નથી, અર્જુન ને આ વાત ખટકતી લાગે છે, બીજી તરફ નાયક અલી ઈન્ડિયા આવી નીકળી ગયો હોય છે અને હવે તેનું સ્વપ્ન મુંબઈ પહોંચી ને બાદશાહ અને સુલતાન ને ખતમ કરવાનું હોય છે) કમિશ્નર અને દિગ્વિજય સિંહ પાટીલ ની સાથે કંટ્રોલ રૂમ માં પહોંચે છે, એક મોટા રૂમમાં લાઈનમાં ટેબલ