બાપનું અપમાન

(18)
  • 1.5k
  • 445

ગંગાપુર નામે એક રૂડું ગામ હતું,ગામમાં મહેશ ભાઈ નામના એક સજ્જન વેપારી રેહતા હતા, મહેશ ભાઈનો પુત્ર રાજ પિતાના પૈસાથી બાળપણથી જ આડી લાઈનો ચડી ગયેલો!!ધીમે ધીમે પ્રગતિ કરીને રાજ ક્રાઇમની દુનિયામાં મોટું નામ કાઢવા લાગ્યો !! મૂળતો વેપારીનો દીકરો એટલે એને સોનાની ખાણ જેવા મોટા મોટા વેપારમાં હાથ નાખતો,એના કિસ્મત ગણો કે ડર કોઈ વચ્ચે આડું આવતું જ નહીં !! રાજ કાયદેસર ઇજરાશાહીથી જ વેપાર કરતો, પોતે એટલાં બધાં સબંધ ડેવલપ કર્યાહતા કે એની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવા ખુદ મુખ્યમંત્રીશ્રી આવેલા, એના જિલ્લામાં રાજે કંઈક નામી અનામી લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.જોકે રાજની એક ખાસિયત હતી કે કારણ