જાણે-અજાણે (45)

(64)
  • 5.7k
  • 3
  • 2.8k

બીજી તરફ ભોળી રેવા આ વાતથી અને રોહનનાં મગજથી - વિચારોથી અજાણ હતી. તે તો પોતાનાં જીવનમાં માત્ર કૌશલને જોવાં માંગતી હતી. જાણે- અજાણે ઘણાબધા જીવન એકબીજામાં ગૂંચવાઈ ગયાં હતાં. રોહનનાં વિચારો શરું થઈ ચુક્યાં હતાં. પણ તેને કોઈ ઉપાય જળ્યો નહીં. બીજી તરફ રેવા કૌશલ પાસે પહોંચી. કૌશલ કંઈક કામમાં વ્યસ્ત હતો એટલે તેણે રેવાને રાહ જોવાં કહ્યું. એક શાંત જગ્યાએ બેઠેલી રેવા, કૌશલની રાહમાં અધીરી બની રહી હતી. "ક્યારે કૌશલ આવે ને હું આ બધું કહું !... તેની પાસે મારી બધી મુશ્કેલીઓનું સમાધાન હોય છે તો આ વાતનું પણ