વિખરાયેલાં શમણાં - ૨

  • 2.9k
  • 976

"હસતી રમતી જિંદગી આમ જ ધૂળ બની જાય છે..કરીએ જો ભૂલ થી ભૂલ તો બોજ બની જાય છે..જિંદગી પણ ક્યારેક અંજાન રસ્તે વળી જાય છે..અજાણતાં સપનાઓને હકીકતથી દૂર લઈ જાય છે...""સદાઈ હસતી રહેતી કાવ્યા, મજાક મસ્તી કરતી કાવ્યા, કદીએ સીરીયસ ના રહેતી કાવ્યાને ખૂબ ભારી કિંમત ચૂકવવી પડશે એ વાતથી કાવ્યા અજાણ હતી. પ્રોસ્પેકટીંગ માં હોશિયાર એવી કાવ્યાએ ગૃપ એડમીનનું પ્રોસ્પેકટીંગ કરવાનું વિચાર્યું. તેને એડમીનની પોસ્ટ પર ગુડ મોર્નિંગ મેસેજ કર્યો. કારણકે તેને પોતાનું લિસ્ટ પણ મોટું કરવાનું હતું. અહીંથી તેની જિંદગીમાં ગડમથલ શરૂ થઈ. આમેય તેને તો પોતાનું પ્રોસ્પેકટ લિસ્ટ વધારવું હતું. પરંતુ ફેકબુક વૉલ પર ગુડ મોર્નિંગનો અર્થ