? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૬ ? હોટેલ પર પહોંચતા જ મેં મારો મોબાઈલ ચેક કર્યો કે એ ભૂત પહોંચી ગઈ ઘરે એનો મેસેજ આવ્યો કે નહીં ?? પણ હજી સુધી એનો મેસેજ આવ્યો ન હતો.. મને એમ કે ઘરે પહોંચીને દર વખતની જેમ કઈક કામ માં લાગી ગઈ હશે અને મેસેજ કરવાનુ ભૂલી ગઈ હશે એમ વિચારી હું મારા પ્રોજેકટ વર્કમાં લાગી ગયો. ઘડિયાળમાં જોયું તો રાતના દસ વાગી ગયા હતા.મેં ફટાફટ મારો ફોન ચેક કર્યો પણ હજુ સુધી એ ભૂતનો મેસેજ ન હતો. હવે મારી ચિંતા વધી.. મેં ફટાફટ એને કોલ