સનસેટ વિલા - ભાગ - ૯

(72)
  • 4.2k
  • 2.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત રાજેશ ને શિમલા પાછો લાવવા માટે એક પ્લાન કરી દિલ્લી રવાના થાય છે. મોહિત એના એક મિત્ર ને પણ ફોન કરી દિલ્લી બોલાવે છે હવે જોઈએ આગળ. . . મોહિત દિલ્લી પહોંચી વિજય ને ફોન કરે છે, વિજય દિલ્લી પહોંચી ગયો હતો અને જે હોટલ મા રોકાયો હતો ત્યાનુ સરનામુ આપી મોહિત ને ત્યા હોટલ પર આવવા માટે કહ્યુ. મોહિત એ હોટલ પર પહોચે છે. વિજય ને મળી ને બધી જ વાત કરે