આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદઆગળ ના ભાગ માં આપડે જોયું કે હું અગરબત્તી સળગાવી રહ્યો હતો પણ પવન આવતો ને તે સળગી નહોતી રહી એટલે હું કંટાળી ને ઉભો થઈ જવ છું હવે આગળ******************************* પછી તે બંને પણ ઉભા થઇ ગયા અલ્પાએ મને કહ્યું"તો દિવ્યેશ હવે શું કરવાનું છે" એટલે મે કહ્યું"તમે બંને આજુ બાજુ નજર રાખો અહી તે પુસ્તક અને છળી ગોતું છું" એટલું કહી મે આજુ બાજુ ના કબાટ પટારા ખોલ્યા અને ગોતવા લાગ્યો