નટુ

(13)
  • 4.4k
  • 1
  • 1.2k

વાર્તા નટુનામ નટુભાઈ.પણ ઓળખાય નટુ તરીકે.સૌ સાથે સારાસારી રાખે.એટલું જ નહીં, જેવા માણસો એવી વાતો કરી જાણે.અર્થાત્ દરેક વિષયનો જાણકાર.પરિણામે એની આસપાસ મધમાખી જેવું ટોળું હોય જ.એથીય નવાઈ દર શનિવારે નીકળી પડે વનવગડામાં રખડવા. કોઈ સાથે આવે તો ઠીક ન આવે તો પણ ઠીક.અવનવી વસ્તુઓ, અવનવા આકારોનો સંગ્રહ કરવાનો પણ જબરો શોખ. જ્યારથી અનિલકપુરનું પિક્ચર જોયું ત્યારથી અદ્રશ્ય થવાની ઈચ્છા જોર કરી ગઈ.કોઈએ એનાં કાનમાં વાત નાખી કે જંગલમાં આવી અવનવી વસ્તુઓ મળી જાય છે ત્યારથી એનાં તનમનમા ભૂત સવાર થઈ ગયું છે. અઠવાડિયામાં એક વાર જંગલમાં રખડવું. પરિણામે શાળાનાં મિત્રો હંમેશાં તેની મજાક મશ્કરી કરતાં રહેતાં.પણ તે કોઈને ગણકારે