ટ્વિસ્ટ વાળો લવ - 13

(21)
  • 2.6k
  • 2
  • 1.4k

" શું થશે... હવે ...... ભાઈ શું કરશે..... એને કેસે. બધું જે થયું એ.... ... કે....નય.... ઓહ.... હવે હું શું કરું.... યાર... મારે દરવાજો ખોલવાનો જ નોતો... .... " મોક્ષિતા પોતાના મનમાં ઘરમાં એકલી એકલી વિચાર કરતી હોય છે... ...... અને ત્યાં એને.... થોડો થોડો... બહાર થી અવાજ આવતો સંભળાય છે... કોઈ બોલતું હોય છે.....ત્યાં એ પોતાના ઘભરાટ ભરાયા વિચારો થી બહાર આવે છે.... અને... બહાર આવી ને સાંભળે છે તો..... ભાઈ જ બોલતા હતા કોઈ સાથે...... અને બહાર જઈ ને જુવે છે... તો... " મેં તને કીધું ને...... કે..... તારે...બસ ખાલી... મારવાનો જ છે એને.... એટલે પછી કોઈ દિવસ...