અરજી - ૩

(36)
  • 3.7k
  • 1
  • 1.5k

અરજી ભાગ:-૩ ૧૧-૧૨-૨૦૧૯ અને એક વાર ખોટુ બોલી જશો કે દિકરી માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ???પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની માનવના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી માનવે જમવાનુ પુરુ કર્યુ અને પિતા ને પગે લાગી નોકરી પર જવા નીકળ્યો.ઓફિસ જતા પહેલા માનવ પોતાના ઓળખીતા ડોક્ટર પાસેથી પરી ની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો... શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ માનવે આખરે સાહસ કરીને ખોટુ બોલી દીધું.‘રજા