પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૭

  • 2.6k
  • 2
  • 1.1k

(પાછલા ભાગમાં જોયું કે રેહમન સ્પેસ મિશન માટે તૈયાર થઇ જાય છે અને તે સ્પેસ મિશન ની તૈયારીઓ શરુ થઇ જાય છે . ૬ મહિના પછી જયારે સાયમંડ નો ક્લોન તૈયાર થઇ જાય છે ત્યારે કોઈ તેનું અપહરણ કરે છે હવે આગળ ) કિડનેપરો સાયમંડને કન્વર્ટીબલમાં બેસાડે છે અને થોડી વાર માં તે ઉડવા લાગે છે , કિડનેપરો શાંતિથી જઈ રહ્યા હતા કારણ તેમને ખબર હતી કે લેબ ઇલલીગલ રીતે ક્લોન તૈયાર કરતી હતી એટલે પોલીસ ને કહી નહિ શકે . નાના બાળકની જેમ સાયમંડ નો ક્લોન કન્વર્ટિબલ માં બેસીને આજુબાજુના દ્રશ્યો નિહાળી રહ્યો હતો ,તેના માટે આ