પૂરક

(21)
  • 4.7k
  • 1.6k

વહેલી સવારે એક પોસ્ટ ઘરે આવી , પહેલાના સમયમાં કોણો સઁદેશ હશે? , શું સમાચાર હશે? તેવી ઉત્સુકતા રહેતી અને ટપાલી આવે કે તરત બધું કામ બાજુ પર મૂકીને કાગળ વાંચવામાં આવતો હતો. જયારે આજે પોસ્ટ આવે એ પહેલા તો તેને મોકલનારનો મેસેજ પહેલા આવી જાય છે કે " આ કામનું કાગળ આવશે “ તેમાં પણ તમે સમય સાથે તેને ટ્રેક પણ કરી શકો છો. એટલે કોઈ ઊત્સુકતા રહેતી નથી. આદિત્યનો ફોને હતો જ કે કંકોત્રી મોકલાવી છે અને ફોને પર જ સમય તારીખ જાણી લીધી છે તેમ છતાં કંકોત્રી